पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.

Tuesday, February 11, 2020

999+ Best Love Shayari In Gujarati

Love Shayari In Gujarati :-Namaskar dosto Aap sab ka Hamare blog m swagat hai. Dosto aaj main Aapke liye Love Shayari In Gujarati , gujarati shayari ,  Love Status in gujarati Leker aaya hu  Aap sb yahan se Best  select karke Apne facebook or  ki dp se Sath upload kar sakte ho.Dosto aap sabko hamare  status achhe lage to comments or share karna na bhule thank you.

Love Shayari In Gujarati


Love Shayari In Gujarati
Love Shayari


1.હોઠ,હૈયું ને નયન માં હરખ લાગે ૬એ    સાજં તને કોઈ મળી હોય એવી ખબર લા૬એ ૬એ    અરીસા માં તમે બેઉ જોયા ના કરો    ક્યારેક પોતાની પણ નઝર લાગે ૬એ.

2.તમે નથી ને તમારી યાદ આવે ૬એ    પ્રભુ એ જાણે શું ભરી દીધું ૬એ તમારા માં,    કે પ્રભુ ને યાદ કરતા પહેલા પણ ખુદ તમારી યાદ આવે ૬એ.

3.યાદો ની નવ લઇ ને નીકર્યા દરિયા માં    પ્રેમ ના ૧ તીમ્પ માટે નીકર્યા વરસાદ માં    ખબર ૬એ નથી મળવાનો સાથ એમનો    ૬તા ચાંદ ને શોધવા નીકર્યા અમાસ માં.

4.જેના જીવન માં પ્રેમ નથી તેની કોઈ હસ્તી નથી,    પ્રેમ વગર ની જિંગદી સસ્તી નથી,    તમે માનો કે ના માનો આમાં    મારી કોઈ જબરા-દષ્ટિ નથી.

5.હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,    હું એ નથી કે કોઈની આંખના અશ્રુ બની જાઉં,    હું તો ૧ વહાલ નો દરિયો ૬ઉ,    જેના જીવન માં જાઉં તેની જિંદગી બની જાઉં.

Gujarati Love shayari, romantic love shayari,love gujarati Quotes
6.દીપક નહિ એક જ્યોત મંગુ ૬ઉ,    સાગર નહિ એક બુંદ મંગુ ૬ઉ,    હું જિંદગી ના અંતિમ શ્વાસ સુધી    તમારી દોસ્તી મંગુ ૬ઉ.

 Love Shayari In Gujarati

7.તારી આંખોની પ્યાસ બનવા તૈયાર ૬ઉ,    તારા દિલ નો ધબકાર બનવા તૈયાર ૬ઉ,    તું જો આવી ને મને સજીવન કરે તો….    હું રોજ લાશ બનવા તૈયાર ૬ઉ.

8.તમારા પ્યાર વિના રહેવાતું નથી,    પ્યાર નું આ દર્દ હવે સહેવાતું નથી,    કહેવા માટે આવું ૬ઉ તારી મહેફિલ માં    મુખ ખોલુ ૬ઉ ને કશું કહેવાતું નથી.

9.તારા સિવાય કોઈ ના માટે મારી આંખો રોઈ નથી    બીમાર ૬ઉ તારી મહોબ્બત માં, શરીર માં લોહી નથી    મારા હતા તે આજે તારા ૬એ    તારા જેવા બેવફા મેં જોયા નથી.

10.મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં, હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

11.પ્રેમ માં એક ગોટો નીકળ્યો, દરિયા કરતા મોટો નીકળ્યો, આખી દુનિયા સાથે લડી લેત, પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો......

Gujarati Love shayari, romantic love shayari,love gujarati Quotes
12.પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

13.સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા, ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા, ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં, એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.

14.નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

15.હોઠ હૈયું ને નયન માં હરખ લાગે છે    સાજં તને કોઈ મળી હોય એવી ખબર લાંચે છે    અરીસા માં તમે બેઉ જોયા ના કરો    ક્યારેક પોતાની પણ નઝર લાગે છે.

16.ચંદ્ર ની કળા પર નાચે છે ધરતી,    કોઈ કહે છે ભારતી તો કોઈ કહે છે ઓઠ,    પ્રણય ની ચાહત માં ઝૂલે છે માનવી,    કોઈ કહે છે ઝીંદગી તો કોઈ કહે છે મોત.

Love Shayari In Gujarati

17.ક્યારેક હું કહી ના શકું તો સમજી જાજે,    ક્યારેક હું સમજી ના શકું તો કહી દેજે,    એક – બીજા ને સમજાવતા કદાચ રીસાએ પણ જજે,    હું માનવી ના શકું તો માની જજે.

18.હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,    હું એ નથી કે કોઈની આંખના અશ્રુ બની જાઉં,    હું તો ૧ વહાલ નો દરિયો છે,    જેના જીવન માં જાઉં તેની જિંદગી બની જાઉં.

19.જવાની આવે તો મસ્તી લાગે છે,    પરણ્યા પછી તે સસ્તી લાગે છે,    એક-દો ટેણીયા આવે તો વસ્તી લાગે છે,    પછી લોવે લેટર પણ પસ્તી લાગે છે.

20.તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છે,    તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છે,    તું જો આવી ને મને સજીવન કરે તો….    હું રોજ લાશ બનવા તૈયાર છે.

21.તમારા પ્યાર વિના રહેવાતું નથી,    પ્યાર નું આ દર્દ હવે સહેવાતું નથી,    કહેવા માટે આવું છે તારી મહેફિલ માં    મુખ ખોલુ છે ને કશું કહેવાતું નથી.

22.પ્રેમ ની અમને ‘કદર’ ક્યાં રાખી છે,    દિલ ની અમને ‘ખબર’ ક્યાં રાખી છે,    મેં કહ્યું મરી જઇશ તારા પ્રેમ માં,    અમને પુ૬યું ‘કબર’ ક્યાં રાખી છે?

33.પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,    તારો અવાજ સાંભળું છું હું કિતાબ માં;    તારી મહેંદી નો રંગ મારી ઘઝલ ને સજાવશે,    એકાદ પાત્ર તુંય લખે જો જવાબ માં

34.ક્યાં રે કે તમને મારી પ્રીત સમઝાય જશે,    ત્યારે હરડે તમારું મુન્જાય જશે,    પછી શોધશો માને આખા જગત માં,    પણ તયાં સુધી માં મારું અસ્તિત્વ ખોવાય જૈસે.

Gujarati Love shayari, romantic love shayari,love gujarati Quotes

Love Shayari In Gujarati

35.પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે    સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે    પ્રેમ પૂરો થયો કે અધુરો રાયહો વાત એ નથી    પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે

36.તે જો મીઠડી આંખ મારી,    મારા હૈયા માં ઝનકાર વાગી;    જે શક્ય ના હોય એવા ઘણા,    સ્વપ્નોની આસ જાગી.

37.દરિયો જેમ સુનો છે મોજા વગર,    પ્રેમ માં મજા ના આવે સઝા વગર,    દવા ની કોઈ કિંમત નથી ઈલ્ઝ વગર,    એટલે જ તોહ આજ સુધી કોઈ જીવ્યુ નથી એક-બીજા વગર.

38.આવે છે વસંત પથઝડ જોઈ-જોઈ ને,    હસે છે માનવી કેટલુ ચેયી-રોયી ને,    નથી ભૂલાતો ભુતકાળ કોઈને જોઈ-જોઈ ને,    મળે છે સાચો પ્રેમ ક્યારેક કોયી-કોયી ને.

Gujarati Love shayari, romantic love shayari,love gujarati Quotes
39.બુદ્ધિ ને પણ વહેમ થયો છે,    હું જાણું છું એ કેમ થયો છે;    કહું! કોઈને કહેશો નહિ કે,    પહેલીજ નજરે પ્રેમ થયો છે.

40.જી ચાહતા હૈ તુમસે પ્યાર સી બાત હો, હસીન તારે હો ઔર લાંબી શી રાત હો, ફિર રાત ભર યહી ગુફ્તગૂ રાખે હમ દોનોં, તુમ મેરી જિંદગી હો, તુમ કાયીનત હો.

41.અપનો કે લિયે દુઆએ કર્ણ ફિતરત હૈ હમારી, હાર આપણાં ખુશ યહી ખાવિશ હૈ હમારી, કોઈ હુંકો યાદ કરે ના કરે, અપનો કો રોઝ યાદ કર્ણ આદત હૈ હમારી.

42.હે રાધા    વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,
    જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.
    લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,
    તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.


43.કોઈ ને ૧વાર પ્રેમ જરૂર કરજો,    સામે થી પ્રેમ ના મળે તો પણ કરજો,    કમક પ્રેમ કરનાર ૧ વાર મારે ૬,    પણ સાચો પ્રેમ ઠુકરાવનાર જીવીને પણ વારંવાર મારે ૬…

Gujarati Love shayari, romantic love shayari,love gujarati Quotes
44.સાગર માં છે એટલું પાણી પણ ઘાગર માં નથી સમતુ.....    મારા દિલ માં છે તારા માટેય આટલો પ્રેમ પણ કાગજ માં નથી સમાતો....


Love Shayari In Gujarati

45કોઈ ની ધડકન ના અમે દીવાના બની ગયા,    પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ ગયા,    કોઈને કદર ક્યાં છે અમારી,    અમે તો બસ તેમની વાત જોતા સુકાઈ ગયા


46.સનગરેલી યાદો રેટ બાની વીખરાયે ૬એ,    જેટલી શોધું એટલીજ ખોવે ૬એ,    મન ને બહુ સમ્જાવુ ન જવાયે એ દિશા,    જ્યાં સપનો પણ કોડીની કિંમતે વેચાયે ૬એ.

47.તું ના થઈ તો આ જગત ઉધાસ લાગે ૬એ,    પૂનમ શી રાત મને અમાસ લાગે ૬એ.    અણું અણું માં જગતના નિહાળુ ૬ઉ તને,    નયન ની કિકી માં પણ તારો વાસ લાગે ૬એ.

48.મોસમ બદલ્યો અને ઠન્ડક થયી ગયી,    તમારા સમ્સ વિના જિંદગી બેચૈન થયી ગયી,    તમે ભૂલી ગયા ૬ઓ અમને ક પાછી,    સમ્સ ની સ્કીમ પૂરી થયી ગયી.


49.દિલ પર હમલો ત્યો ને દિલ તૂટી ગયું.    કોઈ કે ૬એ કે મનોબળ ખૂટી ગયું    ખોટી બુમા બમ ૬એ ડોક્ટરોની    આ તો તમે યાદ આયા ને બિચારૂં ધબકારો ચૂકી ગયું.

50ગમી તે મળી નહીં,    મળી તે ફાવી નહિ ફાવી તેની સાથે મજા આવી નહીં,    અને મજા આવી તે કાયમ માટે રહી નહીં, તેનું નામ નોકરી.

Gujarati Love shayari, romantic love shayari,love gujarati Quotes

Love Shayari In Gujarati

51.આંખો વરસી જાયે છે,    વેદના વગર    હૈયું બારી જાયે છે    પીધા વગર    જીવવાના તોહ ૬ લાખ કારણ    પણ શ્વાસ અટકી જાયે છે    તમારા વગર





Final words:-
नमस्कर दोस्तों आप सबको हमारी पोस्ट Love Shayari In Gujarati पढ़ने के लिए धन्यवाद हमारी पोस्ट अच्छी लगे तो शेयर करना ना भूले इसी तरह की अच्छी अच्छी Post पाने के लिए हमारी वेबसाइट www.akadstatus.com से जुड़े रहे

No comments:

Post a Comment