पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.

Wednesday, May 13, 2020

Top 49+ Best Love shayari in gujarati | Gujarati love status

Love shayari in gujarati | Gujarati love status:- Namaskar dosto Aap sab ka Hamare blog m swagat hai. Dosto aaj main Aapke liye Leker aaya hu  S Aap sb yahan se Best  select karke Apne facebook or  ki dp se Sath upload kar sakte ho.Dosto aap sabko hamare  status achhe lage to comments or share karna na bhule thank you.

Love shayari in gujarati | Gujarati love status

Love shayari in gujarati | Gujarati love status
Gujarati images

 ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!
******

ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !!👫
******

❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!
******

👉અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!
******

👭નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨
******

👩‍❤️‍👩એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Perfume ની Smell આવે છે !!🤘
******

 Gujarati love status

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

☑️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!
******

💖#Bike ચલાવવાની સાચી💔 મજા તો ત્યારે જ આવશે, 😊જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!💔
******

આપણો સંબંધ ભલે દોસ્તી😊 હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!😇
******

👩‍❤️‍💋‍👩જયારે પણ હું વિચારું છું,😊 બસ તારા જ વિચારો આવે છે !!👩‍❤️‍👩
******

તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏 પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!
******

 Love shayari in gujarati |

💖તારા ફોટા 👰પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

💘આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!
******

💗વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ 😊એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!💓
******

પ્રેમમાં મનેય હવે😊 #અનામત જોઈએ, આ દિલ મારું બે-પાંચ ટકા તો #સલામત જોઈએ !!🙁
******

તારા આ 😊#Hmm વાળા રીપ્લાયથી પણ, મને #Hum વાળી #Feeling 😊આવે છે !!
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

જો છોકરી પૈસા કરતા 😊વધારે તમને પસંદ 😊#કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!🙁
******

જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, 🙁ચા અને ચાહ !!😊
******

💕તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા 😊પાપાને વાત કરું !!💗
******

💘જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા💘 સિવાય બીજું કંઈ દેખાતું જ નથી !!💕
******

Gujarati love status

💘ઓયે કિંમત બોલ તારી💘 સ્માઇલની, લાઈફ ગીરવી મૂકી દઈશ 💗ખરીદવા માટે !!
******

💘એક છોડવાનું તો એકે 💘સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ !!💘
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

Love shayari in gujarati |

👩‍❤️‍👩હું એક એવી છોકરી છું, 👨‍❤️‍👨જેને પિંક કરતા બ્લેક કલર વધુ પસંદ છે !!😊
******

💘એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ 💖નહીં, પણ તારા અનહદ 💖પ્રેમના હપ્તા તો કરી દે દીકુ !!💖
******

✋🏻હાથ ભલે ખાલી રાખજે ભગવાન,✋🏻 ❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤ મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી, 🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!!🤝
******

દુનિયામાં 📰માં *થી મોટું #કોઈ☎️ નથી, #કારણકે માંની🎈 માં પણ નાની *કહેવાય_છે.
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

gujarati relationship statusપુત્રીઓબધાનાનસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘરપસંદપડે_ત્યાં 🛡જ*હોય છે.
******

📺*દીકરી માટેકમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો, ઉપરવાળો🖨 રાજી થઇ📼 જશે_સાહેબ.
******

📯*જો *નિભાવવાનોપ્રયત્ન 📥બંને #તરફથી હોય, તો દુનિયાનોકોઈ 💬સંબંધ ક્યારેય# તુટતો📄 નથી.

******

🔋મને એસંબંધોખુબ🚪 ગમે છે, જેમાં હું નહીંપણ *આપણે #હોય.📜
******

Gujarati love status

*સંબંધ તે નથી કેકોની *પાસેથી 🔦તમે કેટલું #સુખ મેળવો છો, #સંબંધ તો તે છે કે કોના *વિના🔮 તમે કેટલી #એકલતા અનુભવોછો.💊
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

📻#કારણ કોઈ🀄પણ #હોય સાહેબ, જો તમે #અધવચ્ચેથીછોડી🎫 દેશો #તોએ રમત હશે સંબંધનહીં.
******

🎭*બાપ 📻ભલે ગમે #તેટલો ગરીબ *હોય, પણ *દીકરી માંગે 🎭ત્યારે બાપનું #ખીસ્સું ખાલી# ન હોય.
******

📂*ચારે #બાજુથી થતા હોય વાર 📊પર વાર, તોય સાથે 📋ઉભોરહે એનું #નામ_પરિવાર.
******

સંબંધ 🎁તોએવા જસારા, જેમાં હક 📣પણ ન #હોયઅને કોઈ *શકપણ ન 💻હોય.
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

🎋*ગરમ #કરેલી 📦ચા અને *સમાધાન* કરેલા #સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી 📱આવતી.
******

🔔*સંબંધોને 🎆#સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ *📑સીંચવા પડે.
******

કોઈપણ 🌍સંબંધ_વિશ્વાસ🔫 *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો💷 હોય છે.
******

જિંદગીમાં 👌સુખી થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.
******

Love shayari in gujarati |

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

💝*થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.
******

******
💺સંબંધોમાં#ક્યારેય 🙁#પરીક્ષા* ના લેશો, નાપાસ#સામેવાળા*થશે તો_પણ રડશો😢 તો તમે જ.
******

🚹જીવનમાં🎖 સુખઅને લોહીનાસગપણ*કરતા, વેદનાનુંસગપણ_🏃વધુ ટકે છે.
******

*🚶જિંદગીનું🔢ગણિત છેસાહેબ, વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત♻️ ઘટી#જાય છે.
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, 💪તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા👣 ને અત્તર થવા દે…
******

જે માણસ સાચો👣 હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના💓 હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી🤔 સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
******

જે સમયસર રીપ્લાઈ નથી 👍આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
******

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું 🤒ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ ☺વાહ..વાહ..બોલાય છે.
******

તારી યાદને આદત પડી ગયી રોજ 🙁મારી પાસેઆવવાની,🙄 નહીતર મને ક્યા આદત હતી, રોજ તને 😃યાદ કરવાની.
******

જો તમને આ શાયરી ગમતી હોય તો કૃપા કરી તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર કરો કારણ કે ત્યાં શાયરી પ્રેરણાદાયક માટે સારી છે. 
****""

પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઈર્ષા કોઇપણ સંબંધનો અંત લાવી શકે છે !!
******

Gujarati love status

ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા,કે પછી કહેવા માટે #Sorry પણ ઓછું પડે !!
******

આવતી કાલે પહાડ ખસેડવો હોય તો દોસ્ત,આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે !!
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

કિનારે ઉભા રહી પાણી જોવાથી,ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!
******

સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા, કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે !!
******

સ્વાભિમાન કદી મરતું નથી,અને અભિમાન લાંબુ જીવતું નથી !!
******

સમજણ વગરની સુંદરતા, રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે !!
******

શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ, પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે !!
******

Love shayari in gujarati |

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!
******

Gujarati love shayari Images, gujarati couple shayari images, gujarati love quotes, gujarati love caption images, gujarati love images

કોઈ + કરે છે તો કોઈ – કરે છે, પણ સમય જતા કુદરત બધાને = કરે છે !!
******

Final words:-
नमस्कर दोस्तों आप सबको हमारी पोस्ट पढ़ने के लिए धन्यवाद हमारी  Love shayari in gujarati | Gujarati love status शायरी की डायरी अच्छी लगे तो शेयर करना ना भूले इसी तरह की अच्छी अच्छी Post पाने के लिए हमारी वेबसाइट akadstatus.com से जुड़े रहे

No comments:

Post a Comment